તપાસ કામગીરી

RIC

મહેસુલી કામગીરી માટે સરકાર ઘ્‍વારા વહીવટી સુધારણા અને ફરીયાદ નિવારણ સારૂ વિવિધ કાયદા, નિતીનિયમો અંતર્ગત ઠરાવો અને પરિપત્રો પ્રસિઘ્‍ધ કરવામાં આવેલ છે. તે અન્‍વયે અસરકારક તપાસણીની કામગીરી નિયત કરવામાં આવેલ પ્રશ્‍નોત્‍તરી અનુસાર તપાસણી અંગેનો અગાઉથી ત્રિમાસીક કાર્યક્રમ તૈયાર કરી તપાસણી યુનિટ ઘ્‍વારા અંદાજે ર૦૬ કચેરીઓની તપાસણી અને નોધ વાંચન કરવામાં આવે છે.

તપાસણી ટુકડી ઘ્‍વારા તપાસણી કરવાનું ધોરણ :

રાજયની મહેસુલ કચેરીઓની તપાસણી કરવાનું ધોરણ નીચે મુજબ અમલમાં છે.

અ. ન.કચેરીકુલ કચેરીની સંખ્‍યાકચેરીની તપાસણીનું ધોરણતપાસણી કચેરીઓનો વાર્ષિક લક્ષ્યાંકકચેરીવાર તપાસણીના દિવસોતપાસણીનાં કુલ દિવસોટીમ દીઠ તપાસણીના દિવસો
(૧)(ર)(૩)(૪)(પ)(૬)(૭)(૮)
૧.કલેકટર કચેરી૩૩દર બે વર્ષે૧૭૮પર૧
ર.જિલ્‍લા પંચાયત કચેરી૩રદર બે વર્ષે૧૬૩ર
૩.પ્રાંત કચેરી૧૧રદર ત્રણ વર્ષે૩૮૧૯૦૪૭
૪.મામલતદાર કચેરીરપપદર પાંચ વર્ષેપ૦રપ૦૬૩
પ.તાલુકા પંચાયત કચેરીર૪૬દર પાંચ વર્ષેપ૦પ૦૧ર
૬.ખાસ જમીન સંપાદનપરદર પાંચ વર્ષે૧૦૩૦
૭.બિનખેતી એકમદર વર્ષે૧પ
૮.આકસ્‍મિક/ ઈ-ધરા દર વર્ષેર૦૪૦૧૦
 કુલ૭૩પ ર૦૬ર૬૬૯ર૧૭૩

Also in this section

RIC