કચેરી કામગીરી

RIC

મહેસુલ તપાસણી કમિશ્‍નર કચેરી ઘ્‍વારા રાજયની મહેસુલી કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જિલ્‍લા-તાલુકા પંચાયત(મહેસુલ શાખા)કચેરી, ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી, બિનખેતી એકમની સઘન તપાસણી કુલ-૪ તપાસણી યુનિટ મારફત

  • (૧) કલેકટર કચેરી / જિલ્‍લા પંચાયત (મહેસુલ શાખા)ની દર બે વર્ષે,
  • (ર) પ્રાંત કચેરીની દર ત્રણ વર્ષે
  • (૩) મામલતદાર કચેરી, તાલુકા પંચાયત(મહેસુલ શાખા) કચેરી, ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરીની દર પાંચ વર્ષે,
  • (૪) બિનખેતી એકમ તથા ઈ-ધરા કેન્‍દ્રની દર વર્ષે નિયત લક્ષ્યાંક અને નિયત થયેલ પ્રશ્‍નોત્‍તરી મુજબ કુલઃ ર૦૬ કચેરીઓની તપાસણી હાથ ધરાવામાં આવે છે.

કચેરીમાં મળતી અરજી / ફરીયાદ પરત્‍વે પુર્વ પ્રાથમિક તપાસની કામગીરી તકેદારી સેલના વર્ગ-૧ના એક અધિકારી તથા વર્ગ-રના એક અધિકારી અને વર્ગ-૩ના બે નાયબ મામલતદાર ઘ્‍વારા કરવામાં આવે છે.

Also in this section

RIC